#GA4 #Week 6 Moong dal chhat
#GA4 #Week 6 Moong dal chhat

Hey everyone, hope you’re having an incredible day today. Today, we’re going to make a distinctive dish, #ga4 #week 6 moong dal chhat. It is one of my favorites food recipes. This time, I am going to make it a little bit unique. This is gonna smell and look delicious.

#GA4 #Week 6 Moong dal chhat is one of the most well liked of recent trending meals on earth. It’s simple, it’s fast, it tastes yummy. It’s appreciated by millions daily. They are fine and they look fantastic. #GA4 #Week 6 Moong dal chhat is something which I have loved my entire life.

To begin with this particular recipe, we must prepare a few components. You can cook #ga4 #week 6 moong dal chhat using 6 ingredients and 5 steps. Here is how you cook it.

loading...
The ingredients needed to make #GA4 #Week 6 Moong dal chhat:
  1. Make ready મગ ૧ કપ,મગછળી દાળ૧/૨ કપ,લીલા મરચાં ૨ નંગ, ડુંગળી ઝીણી સમારેલી
  2. Take ૧ટીસપૂન,સેવ ૧ ટીસ્પૂન,ખાટી,મીઠી ચટણી ૪ ટીસ્પૂન, મિક્સ તીખું
  3. Prepare અથાણું ૧ ટીસ્પૂન, મીઠું સ્વાદ પ્રમાણે,લાલ મરચું પાવડર ૧
  4. Get ટીસ્પૂન, હળદર ૧/૪ ટીસ્પૂન, પાણી જરૂર પ્રમાણે, ડ્રાય મેંદાની
  5. Make ready નમકીન પુરી ૨નંગ, બાફેલા બટેટા ૧નંગ, આંબલી ૨ ટીસ્પૂન, ખજૂર ૩
  6. Make ready નંગ,ગોળ ૧ ટીસ્પૂન,ગાનીશ માટે અથાણું, ચટણી, કોથમીર
Steps to make #GA4 #Week 6 Moong dal chhat:
  1. સવ પ્રથમ મગ અને મગછળી દાળ ને ૧/૨ કલાક પલાળી રાખવા મગને કુકરમાં પાણી અને મીઠું, હળદર લીલું મરચું નાખીને બાફી લેવાનાં એકદમ પતલા રગડા જેવા રાખવાના, અને મગછળી દાળને એક પેનમાં પાણી મીઠું, હળદર લીલું મરચું નાખીને બાફી લેવાની દાળને છુટી રાખવાની.
  2. ખાટી મીઠી ચટણી બનાવવાની રીત: એક પેનમાં આંબલી,ગોળ,ખજુર, પાણી નાખીને ૫ મિનિટ ઉકાળો પછી ઠંડુ કરીને હાથેથી આંબલી,ખજૂરને મસડીને કચરો અલગ કરી જરૂર મુજબ પાણી નાખી અને મીઠું લાલ મરચું સ્વાદ અનુસાર નાખીને મિક્સ કરી રેડી કરો.
  3. પછી ડીશ માં પુરી કટકા કરી મુકો તેના પછી પતલા મગ ઉમેરો અને મગછળી દાળ પણ ઉમેરો ત્યાર બાદ બાફેલા બટેટાને કટકા કરી ને ઉમેરો
  4. ખાટી મીઠી ચટણી નાખીને મીઠું, લાલ મરચું પાવડર સ્વાદ અનુસાર નાખો પછી સેવ, ડુંગળી નાખીને વચ્ચે મિક્સ તીખું અથાણું મુકીને સવ કરો.
  5. ચટણી, કોથમીર, અથાણાં થી ગાનીશ કરીને સવ કરો.

So that is going to wrap it up with this exceptional food #ga4 #week 6 moong dal chhat recipe. Thank you very much for reading. I’m confident that you will make this at home. There’s gonna be interesting food at home recipes coming up. Don’t forget to bookmark this page in your browser, and share it to your loved ones, colleague and friends. Thank you for reading. Go on get cooking!